પાના

Monday 6 January 2014

વિદ્યાસહાયક ભરતી ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક માટે ચોથો તબક્કો જાહેર..........!

સુચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના   
ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૮-૦૧-૨૦૧૪ થી તા.૧૧-૦૧-૨૦૧૪ ના રોજ
બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના
૧૫-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના
અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં   નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
તારીખકેટેગરીમેરીટ
૦૮-૦૧-૨૦૧૪અનુ.જનજાતિ(ST)૫૨.૪૫%(તમામ)
૦૯-૦૧-૨૦૧૪અનુ.જાતિ(SC)૫૬.૭૮%
૧૦-૦૧-૨૦૧૪ થી ૧૧-૦૧-૨૦૧૪સામા.શૈક્ષ.પછાત(SEBC)૬૧.૬૨%

Click hare..!